ગુજરાતી માં સવાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સવાઈ1સવાઈ2

સવાઈ1

પુંલિંગ

 • 1

  કદમાં ચાલુ ('પાઇકા') ટાઇપથી સવાયા ટાઇપ.

 • 2

  'સવા ગણા મોટા-ચડિયાતા' એ અર્થમાં માનવાચક જેમ કે, સવાઈ માધવરાવ.

ગુજરાતી માં સવાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સવાઈ1સવાઈ2

સવાઈ2

વિશેષણ

 • 1

  સવાયું.

સ્ત્રીલિંગ

 • 1

  સવાયું.

 • 2

  સવા ગણું તે.

 • 3

  ચડિયાતાપણું; વડાઈ.

 • 4

  સિપાઈનો ફેંટો કે પાઘડી.

 • 5

  વધારાના વખતમાં કરેલું કામ કે તેની મજૂરી.

 • 6

  એક ધીરીને સવા લેવો તે.