સ્વાંતીબુંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાંતીબુંદ

નપુંસક લિંગ

  • 1

    સ્વાતિબિંદુ; સ્વાતિમાં પડતું ટીપું (મોતીની માછલીના પેટમાં જઈ જે મોતી બને એમ કહેવાય).