સ્વાદુપિંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાદુપિંડ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ઇન્સ્યુલિન તથા પાચક રસો ઉત્પન્ન કરતી પેટમાં આવેલી ગ્રંથિ.