સવારથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવારથ

પુંલિંગ

  • 1

    સ્વાર્થ; પોતાની મતલબ; પોતાનું હિત.

સેવાર્થે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવાર્થે

અવ્યય

  • 1

    સેવાના હેતુથી; માનદ રીતે.

સ્વાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાર્થ

પુંલિંગ

  • 1

    પોતાની મતલબ; પોતાનું હિત.

મૂળ

सं.