સ્વાર્થક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાર્થક

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    પોતાનો-એનો એ અર્થ જ બતાવતો-કોઈ વિશેષ અર્થ ન બતાવતો (પ્રત્યય).

મૂળ

सं.