સ્વાર્થાનુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાર્થાનુમાન

નપુંસક લિંગ

  • 1

    પોતાને માટે, પંચાવયવ વાક્યના પ્રયોગ વિના કરેલું અનુમાન.

મૂળ

+अनुमान