સ્વારસ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વારસ્ય

નપુંસક લિંગ

  • 1

    સ્વાભાવિક રસ કે ઉત્તમતા.

  • 2

    મર્મ; ખૂબી.

મૂળ

सं.