સવાશેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાશેર

  • 1

    ઘણું-ખૂબ.

  • 2

    ચડિયાતું (ઉદા૰ સવા શેર લોહી ચડવું=અતિ આનંદ થવો. શેરને માથે સવા શેર).