સવાસલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાસલું

નપુંસક લિંગ

  • 1

    સારું લગાડવા મીઠું મીઠું બોલવું તે; ખુશામત.

  • 2

    કાલાવાલા; આજીજી.

મૂળ

सं. सु +वाश?