સ્વાહા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાહા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અગ્નિની સ્ત્રી.

મૂળ

सं.

સ્વાહા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાહા

અવ્યય

  • 1

    અગ્નિમાં આહુતિ આપતાં બોલાતા શબ્દ.