સ્વોપાર્જિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વોપાર્જિત

વિશેષણ

  • 1

    પોતે જાતે રળેલું-મેળવેલું; આપકમાઈનું.

મૂળ

सं.