સંશયાત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંશયાત્મક

વિશેષણ

  • 1

    સંશયવાળું; સંશય જાય એવું.

  • 2

    જેને કશી બાબતમાં વિશ્વાસ ન હોય એવું; શ્રદ્ધાહીન.

સંશયાત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંશયાત્મક

પુંલિંગ

  • 1

    તેવો માણસ.