સેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેસ

પુંલિંગ

  • 1

    અમુક જાતનો એક કર (જેમ કે, મહેસૂલ સાથે ભરવાનો લોકલ બોર્ડ માટેનો).

મૂળ

इं.

સેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેસ

સ્ત્રીલિંગ

  • 1

    વરકન્યા અને અઘરણિયાત સ્ત્રીના ખોબામાં અપાતાં નાળિયેર, પાન સોપારી અને રૂપિયો.

  • 2

    વિવાહાદિક શુભ અવસરે અપાતી ભેટ.

મૂળ

प्रा. सेस (सं. शेष)