સંસ્કારિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્કારિત

વિશેષણ

  • 1

    સંસ્કારાયેલું; સંસ્કાર પામેલું; સંસ્કૃત કરાયેલું.

મૂળ

सं.