સસડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'સસડવું'નું પ્રેરક; ખૂબ ગરમ કરવું.

  • 2

    સુરતી સડ સડ પી જવું.