સંસ્મરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્મરણ

નપુંસક લિંગ

  • 1

    પૂર્ણ સ્મરણ; વારંવાર સ્મરણ.

  • 2

    સ્મૃતિચિત્ર; સ્મરણાલેખ; 'મેમૉઇર' (સા.).

મૂળ

सं.