સસરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસરો

પુંલિંગ

  • 1

    વર કે વહુનો બાપ.

મૂળ

सं. श्वसुर, प्रा. ससुर; સર૰ म. ससरा, हिं. ससुर