સસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફૂલેલી વસ્તુનું બેસી જવું.

મૂળ

प्रा. सस (सं. श्वस्) કે प्रा. सूस (सं. शुष्)