સંસ્વેદજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્વેદજ

વિશેષણ

  • 1

    સ્વેદજ; પરસેવામાંથી થયેલું.

મૂળ

सं.

સંસ્વેદજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્વેદજ

નપુંસક લિંગ

  • 1

    સ્વેદજ; પરસેવામાંથી થયેલું.

  • 2

    સ્વેદજ જીવ કે જંતુ.