સુસ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુસ્વર

વિશેષણ

  • 1

    ઉત્તમ સ્વરવાળું.

પુંલિંગ

  • 1

    ઉત્તમ સ્વર.

મૂળ

सं.