સુસવાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુસવાટો

પુંલિંગ

  • 1

    સૂસવવાનો–વહેતા કે વીંધાતા પવનનો કે તેને મળતો અવાજ (સુસવાટો મારવો).

મૂળ

રવાનુકારી; સર૰ म. सुसाट, -टा