સુસંસ્કૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુસંસ્કૃત

વિશેષણ

  • 1

    સારી સંસ્કૃતિવાળું.

  • 2

    સુસંસ્કારી.

મૂળ

सं.