સહજોત્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહજોત્થ

વિશેષણ

  • 1

    સહજ કે સ્વાભાવિક રીતે ઉત્થાન પામતું, જાગતું કે ઊઠી આવતું.

મૂળ

सं.