સહ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહ્ય

વિશેષણ

  • 1

    સહી શકાય એવું.

પુંલિંગ

  • 1

    સહ્યાદ્રિ; પશ્ચિમ ઘાટનો એક ભાગ-એક પર્વત.

મૂળ

सं.