સહયોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહયોગી

પુંલિંગ

  • 1

    સહકારી; સહકારવાળું; સહકાર કરતું કે તેનાથી ચાલતું.

  • 2

    સહકાર કરનાર.

મૂળ

सं.