સહેલાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહેલાણી

વિશેષણ

  • 1

    મોજી; આનંદી (માણસ).

પુંલિંગ

  • 1

    મોજી; આનંદી (માણસ).

મૂળ

સર૰ हिं. सैलानी