સહસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહસા

ક્રિયાવિશેષણ

  • 1

    ઉતાવળે.

  • 2

    ઓચિંતુ.

  • 3

    વિચાર કર્યા વિના.

મૂળ

सं.