સહોત્થાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહોત્થાયી

વિશેષણ

  • 1

    બળવો ઉઠાવવામાં મળતિયું.

મૂળ

सं.