સાંઈમૌલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઈમૌલા

પુંલિંગ

  • 1

    પરમેશ્વર; ખુદા.

  • 2

    ફકીર.

મૂળ

સર૰ हिं. सांई, म. साई (सं. स्वामी)