સાંકળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંકળી

સ્ત્રીલિંગ

  • 1

    સાંકળ; નાની કડીઓ જોડી બનાવેલી સેર.

  • 2

    કોટે ઘાલવાની કંઠી.

  • 3

    પીંજણની તાંતને તંગ પકડી રાખતી (તાંતની) દોરી.