ગુજરાતી માં સાક્ષીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાક્ષી1સાક્ષી2

સાક્ષી1

પુંલિંગ

 • 1

  નજરોનજર જોનાર.

 • 2

  સાક્ષી પૂરનાર; શાહેદ.

 • 3

  આત્મા; દૃષ્ટા.

મૂળ

सं.

ગુજરાતી માં સાક્ષીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાક્ષી1સાક્ષી2

સાક્ષી2

સ્ત્રીલિંગ

 • 1

  સાખ; શાહેદી.

મૂળ

સર૰ हिं. म. साक्ष