સાખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાખી

સ્ત્રીલિંગ

  • 1

    બે ચરણનો એક પ્રકારનો દોહરો કે પદ.

  • 2

    ગઝલ, લાવણી, કે ગરબીમાં આવતી, લંબાવીને ગાવાની ટૂંકી પંક્તિઓ.

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +સાખ પૂરનાર.