સાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગ

વિશેષણ

 • 1

  અંગો સહિત.

 • 2

  આખું; તમામ.

સાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  બરછી જેવું એક હથિયાર.

સાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગ

નપુંસક લિંગ

 • 1

  બરછી જેવું એક હથિયાર.

સાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાગ

પુંલિંગ

 • 1

  જેનાં ઇમારતી લાકડાં બને છે તે એક જાતનું ઝાડ કે તેનું લાકડું.

મૂળ

प्रा. (सं. शाक)