સાંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગર

સ્ત્રીલિંગ

 • 1

  સમડીની શિંગ.

મૂળ

दे. संगरिगा, સર૰ म. सागरी

સાગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાગર

પુંલિંગ

 • 1

  પ્યાલો; જામ.

 • 2

  દરિયો.

 • 3

  દશ પદ્મ જેટલી સંખ્યા.

સાગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાગ્ર

વિશેષણ

 • 1

  સમગ્ર; તમામ.

મૂળ

सं.