સાંગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગલું

નપુંસક લિંગ

  • 1

    બાળકની કોટમાં ઘાલવાનું હાલરું.

મૂળ

सं. श्रृंग (શિંગડું) ઉપરથી?