સાચવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચવણું

નપુંસક લિંગ

  • 1

    સાચવણ.

  • 2

    કાઠિયાવાડી તાળું.

સાચવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચવણ

સ્ત્રીલિંગ

  • 1

    જતન; સંભાળ.

મૂળ

'સાચવવું' ઉપરથી