સાંચાકામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંચાકામ

નપુંસક લિંગ

  • 1

    સાંચો; યંત્ર.

  • 2

    યંત્રકામ.

  • 3

    યંત્રની રચના વગેરે.