સાચોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચોરો

પુંલિંગ

  • 1

    (વૈષ્ણવમંદિરનો) નોકર.

  • 2

    તે નામની બ્રાહ્મણની જાતનો માણસ.

મૂળ

'સાચવવું' ઉપરથી? સર૰ प्रा. सच्छर=જોવું