ગુજરાતી

માં સાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાજ1સાજું2સાંજ3સાંજે4

સાજ1

પુંલિંગ

 • 1

  ઉપયોગી સરસામાન.

 • 2

  શણગાર; વસ્ત્રાભૂષણ.

 • 3

  ઘોડા પર નાખવાનો સામાન.

ગુજરાતી

માં સાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાજ1સાજું2સાંજ3સાંજે4

સાજું2

વિશેષણ

 • 1

  તંદુરસ્ત.

 • 2

  ભાંગેલું નહિ એવું; આખું.

મૂળ

प्रा. सज्ज ( सं. सज्ज, सद्यस्क); સર૰ म. साजा, दे. सज्जोक्क

ગુજરાતી

માં સાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાજ1સાજું2સાંજ3સાંજે4

સાંજ3

સ્ત્રીલિંગ

 • 1

  સંધ્યાકાળ.

મૂળ

प्रा. संझा ( सं. संध्या) સર૰ हिं. सांझ; म.

ગુજરાતી

માં સાજની 4 મુખ્ય વ્યાખ્યા છે: સાજ1સાજું2સાંજ3સાંજે4

સાંજે4

ક્રિયાવિશેષણ

 • 1

  સાંજ; સંધ્યાકાળને સમયે; દિવસ આથમતાં.

નપુંસક લિંગ

 • 1

  સારંગી જેવું એક વાદ્ય.

મૂળ

फा.