સાજરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજરું

વિશેષણ

  • 1

    શણગારવાળું; શોભીતું.

  • 2

    સૌભાગ્યના શણગારવાળું.

મૂળ

'સાજ' ઉપરથી

સાંજરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંજરે

અવ્યય

  • 1

    સાંજ; સંધ્યાકાળને સમયે; દિવસ આથમતાં.