સાજુંસમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજુંસમ

વિશેષણ

 • 1

  તંદુરસ્ત; નીરોગી.

 • 2

  સાવ સાજું; આખેઆખું; અક્ષત.

સાજુંસમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજુંસમું

વિશેષણ

 • 1

  તંદુરસ્ત; નીરોગી.

 • 2

  સાવ સાજું; આખેઆખું; અક્ષત.