સાંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંજો

પુંલિંગ

  • 1

    સંજોરીમાં ભરવાનો માવો.

  • 2

    રેલમાં તણાઈ આવેલો ઘાસ વગેરેનો કચરો.

મૂળ

સર૰ म. सांजा; જુઓ સંજોરી