સાંઝી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઝી

સ્ત્રીલિંગ

  • 1

    સાંજે ગાવાનું લગ્નગીત.

  • 2

    આરતી.

મૂળ

'સાંજ' ઉપરથી