સાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મૂલ ઠેરવવું.

  • 2

    વેચાતું લેવું.

મૂળ

'સાટું' ઉપરથી