સાટીઝાંખરાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટીઝાંખરાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કાન ભંભેરવા તે; સાચું-જૂઠું કહી ટંટો કરાવવો તે; સાંઠીઝાંખરાં (સાટીઝાંખરાં કરવાં).

મૂળ

સાંઠી+ઝાંખરાં