સાંઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઠો

પુંલિંગ

  • 1

    જુવાર શેરડી વગેરેનો પેરાઈવાળો દાંડો.

મૂળ

સર૰ हिं. साँटा

સાઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઠો

પુંલિંગ

  • 1

    વિ૰ સં૰ ૧૮૬૦નો દુષ્કાળ.

મૂળ

'સાઠ' ઉપરથી