ગુજરાતી માં સાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાડી1સાડી2

સાડી1

વિશેષણ

 • 1

  (સંખ્યા પૂર્વે આવતાં) સાર્ધ; ઉપર અડધું. ઉદા૰ સાડા પાંચ; સાડી સડસઠ.

મૂળ

प्रा. सड् ढ (सं. सार्ध); સર૰ म. साडे; हिं. साढे

ગુજરાતી માં સાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાડી1સાડી2

સાડી2

સ્ત્રીલિંગ

 • 1

  કીમતી સાલ્લો.

 • 2

  સાડલો.

 • 3

  ત્રાક ઉપર માળ ફરે તે જગાએ વીંટાતી (કપડા ઇ૰ની) ગોઠવણ.

વિશેષણ

 • 1

  (સંખ્યા પૂર્વે આવતાં) સાર્ધ; ઉપર અડધું. ઉદા૰ સાડા પાંચ; સાડી સડસઠ.