સાતપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતપડો

પુંલિંગ

  • 1

    પાનીએ કે હથેળીમાં થતું એક જાતનું ગૂમડું.

મૂળ

સર૰ म. सातपुडी (गलांड)