ગુજરાતી

માં સાતમની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાતમ1સાતમું2

સાતમ1

સ્ત્રીલિંગ

 • 1

  પખવાડિયાની સાતમી તિથિ.

મૂળ

सं. सप्तमी

ગુજરાતી

માં સાતમની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાતમ1સાતમું2

સાતમું2

વિશેષણ

 • 1

  ક્રમમાં છ પછી આવતું.

 • 2

  લાક્ષણિક છેલ્લું; આખરી.

નપુંસક લિંગ

 • 1

  મરણ પછીનો સાતમો દિવસ.

મૂળ

सं. सप्तम; સાત પરથી