સાંતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંતરું

વિશેષણ

 • 1

  સાતરું; તૈયાર; સાંતરેલું.

 • 2

  શરીરે નાનું; ગડારે નાજુક.

નપુંસક લિંગ

 • 1

  રસોઈનું સીધું.

સાતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતર

અવ્યય

 • 1

  સારુ; વાસ્તે; ખાતર (ચ.).

મૂળ

फा. खातिर?

સાતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતર

સ્ત્રીલિંગ

 • 1

  ખાતર-બરદાસ્ત (સાતર ભરવી).

સાતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતરું

વિશેષણ

 • 1

  સજ્જ; શણગારી તૈયાર કરેલું.

મૂળ

જુઓ સાંતરું